કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં સુરતમાં 34મા “હુનર હાટ”નું આયોજન
દેશની વારસાગત કારીગરીના વારસાને સુરક્ષિત રાખવા, તેને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર વ્યાપક સ્તરે કામ કરી રહી છેઃ શ્રી નકવી
“કૌશલ કુબેરોનો કુંભ” “હુનર હાટ” લાખો સ્વદેશી કારીગરો, હસ્તકલા કારીગરો, શિલ્પકારોના આર્થિક સશક્તીકરણનું માધ્યમ બન્યું
“હુનર હાટ”, દેશના સ્વદેશી કારીગરો, શિલ્પકારો, હસ્તકલા કારીગરોના “સન્માનની સાથે સશક્તીકરણ” અને ભારતીય કલા અને કારીગરીની “તાકાત અને તરક્કી”નો “સફળ-સશક્ત સંકલ્પ” છે. કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી તેમજ ઉપનેતા, રાજ્યસભા શ્રી મુખ્તાર … Read More