વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.

વડોદરાની હોસ્પિટલો ને રેંદેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક પણ મળતો નથી. હોસ્પિટલો માં 100 દર્દીઓ સામે માંડ 50 દર્દીઓ માટે સત્તાધીશો ઇન્જેકશન આપી રહ્યા છે, જેને કારણે વડોદરાની હોસ્પિટલો માં ભારે … Read More

પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ડભોઇનાં પૂર્વ ધારાસભ્ય સહિત 40ને ભાજપમાંથી હાંકી કઢાયા.

વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ(ઢોલાર) સહિત 40 હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, સક્રિય સભ્યો અને પ્રાથમિક સભ્યોને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યાં છે. જેને પગલે વડોદરા … Read More

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના વિવાદિત પોસ્ટથી કોંગ્રેસમાં આંતરીક જૂથ બંધી બહાર આવી.

કોંગ્રેસના મોટા નેતાએ ભાજપના ઉમેદવાર સાથે દોસ્તી નિભાવી હોવાના આક્ષેપ અંગે ભારે ચર્ચા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવવાની સાથે કોંગ્રેસમાં આંતરિક ડખા શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને … Read More

મનપા ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ શહેર અને પ્રદેશ કક્ષાએ રાજીનામાની ભરમાર.

ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર જોવા મળી રહી છે, ત્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે, જ્યાં કોંગ્રેસના ખાતામાં હજુ સુધી એકપણ બેઠક આવી નથી. કોંગ્રેસની … Read More

ભાજપ માટે પેજ કમીટી નુકસાનકારક સાબિત થઈ:

ભાજપના મહત્વકાંક્ષી મિશન76માં પંચર પડી ગયું. કોરોના કાળમાં દિવાળી અને નવરાત્રી રંગેચંગે ઉજવાતા તહેવારો ખુબ જ ફિક્કા રહ્યા હતા. તેવી જ રીતે લોકશાહીના પર્વ તરીકે ઉજવાતો ચુંટણી પર્વ પણ ફિક્કો … Read More

ભાજપનો આંતરિક વિવાદ:નીતિન ડોંગા એ સીમાબહેન ને કાપી સૌરભ પટેલને પ્રચારમાં બોલાવ્યા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર માટે વોર્ડ નં-10માં ભાજપના આયાતી નેતાઓને બોલાવી પ્રચાર કરતા ભાજપમાં ભાંજગડ વધી છે. ભાજપમાંથી 2012માં અકોટા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય અને ત્યાર બાદ … Read More

ભાજપના શાસનમાં નીતિન પટેલની હાજરીમાં ગુરુ પ્રસાદ સ્વામિએ કહ્યું, અમદાવાદ અને સુરત જોઈએ છીએ ત્યારે વડોદરા માટે આંતરડી કકળી ઉઠે છે.

સ્વામીએ ગુગલી બોલ નાખ્યો છે, તેમાં હું આઉટ થયો કે ન થયો કે પછી એક રન લેવો તેની ખબર પડી નથી – નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી સંતવાણી | માંજલપુર આત્મીયધામમાં … Read More

જય રણછોડ ને કેમ રણ છોડવું પડ્યું. લોકો નો રોષ દબાવવા ભાજપ ઢોલ નગારાનો ઉપયોગ કરતું થઈ ગયું.

ભાજપને માંજલપુર, માણેજા, મકરપુરા, તરસાલી, પ્રતાપનગર, ન્યુવીઆઇપી રોડ માં જાકારો મળતા વડોદરાના વરિષ્ઠ નેતાઓ ચિંતિત! વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રજા વચ્ચે જઇને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મત માંગવા માટે … Read More

મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત છતાંય માસ્ક વિના જ સી.આર પાટીલે સ્ટેજ શોભાવ્યું.

એક તરફ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીને કોરોના હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વડોદરા ખાતે આવેલા સી.આર.પાટીલ દ્વારા કોવિડની માર્ગદર્શિકાનું ફરીએકવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ગુજરાત માં ચૂંટણી પ્રચાર જ્યારે ચરમસીમાએ પહોંચ્યો … Read More

દાયકો બાદ ભાજપના કોંગ્રેસ હાય હાય ના સૂત્રોચ્ચાર: ચૂંટણીના કામ પડતા મૂકી ભાજપે કેમ કોંગ્રેસ કાર્યાલય પર દોડવું પડ્યું?

છેલ્લા બે દાયકા થી ભાજપના શાસન વચ્ચે અને સ્થાનીક સ્વારાજ્યની ચૂંટણી અગાઉ વડોદરા ભાજપ ના મોટા માથાઓ આજે કોંગ્રેસ કાર્યાલય પર ભેગા થયા અને સૂત્રોચ્ચાર કર્યા . આમ આજે ઉલટી … Read More