જામનગરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા મુસાફરને કોવિડ જાહેર થતાં ઓમીક્રોનની શંકા.

દુનિયાભરમાં કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ ભારે હાહાકાર મચાવી રહ્યો છે. તેને ભારતમાં રોકવા માટે સરકારી તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. પરંતુ તમામ પગલાં નિષ્ફળ રહ્યા હોવાનું આજે સામે આવ્યું છે. … Read More

WHOની ચેતવણી બાદ પ્રધાનમંત્રી મોદીએ ઓમીક્રોન વેરિયન્ટ બાબતે આપતકાલીન બેઠક બોલાવી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ને ઓમિક્રોનનું ગ્રહણ નડે તેવી ચર્ચા.

કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યા બાદ દુનિયાનુ ટેન્શન વધી ગયુ છે. નવા વેરિએન્ટને WHO દ્વારા ઓમીક્રોન નામ અપાયુ છે.આ અંગે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપતકાલીન બેઠક બોલાવી હતી … Read More

સ્વ. રમીલા બેને ચાર લોકોને આપ્યું જીવત દાન.

વડોદરા શહેર ની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે આજે બ્રેન સ્ટ્રોક ને કારણે અવસાન પામેલા રમીલાબેન એ પોતાના અંગ દાન થકી ચાર વ્યક્તિઓને જીવન દાન આપ્યું છે. ડભોઇ ખાતે રહેતા ૭૨ … Read More

એમ્સના ડાયરેકટરે કોવિડની ત્રીજી લહેર વિશે આપ્યું આવું નિવેદન.

ભારતમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે નબળુ પડી રહ્યું છે. બે મહિના કરતાં વધુ સમયથી દેશમાં પ્રતિદિન કોરોના સંક્રમણના 50 હજારથી ઓછા નવા કેસો સામે આવી રહ્યાં છે. એવામાં દિલ્હી એઈમ્સના ડિરેક્ટર … Read More

દયનીય બરોડિયન્સ: કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃતદેહને લારીમાં સ્મશાને લઈ જવો પડ્યો.

વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસોના પગલે શહેરના માર્ગો ઉપર વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા પરિવારને મૃત્યુ પામેલા સ્વજનનો મૃતદેહ અંતિમ સંસ્કાર … Read More

મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત છતાંય માસ્ક વિના જ સી.આર પાટીલે સ્ટેજ શોભાવ્યું.

એક તરફ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીને કોરોના હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વડોદરા ખાતે આવેલા સી.આર.પાટીલ દ્વારા કોવિડની માર્ગદર્શિકાનું ફરીએકવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ગુજરાત માં ચૂંટણી પ્રચાર જ્યારે ચરમસીમાએ પહોંચ્યો … Read More

વડોદરામાં આજે 8000 જેટલા તબીબો હડતાળમાં જોડાયા.

વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આજે વડોદરા શહેરની તમામ ખાનગી હોસ્પિટલના તબીબોએ હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો.જેમાં વડોદરા શહેર … Read More