યુ.કે.થી વડોદરા આવેલી યુવતીને ઓમિક્રોન હોવાની પુષ્ટિ: વડોદરામાં કુલ ત્રણ કેસ.

વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં દુનિયામાં હાહાકાર મચાવનારા કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આજે વડોદરામાં યુકેથી આવેલી મહિલા ઓમિક્રોન પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયું છે. આમ વડોદરામાં … Read More

કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં સુરતમાં 34મા “હુનર હાટ”નું આયોજન
દેશની વારસાગત કારીગરીના વારસાને સુરક્ષિત રાખવા, તેને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર વ્યાપક સ્તરે કામ કરી રહી છેઃ શ્રી નકવી
“કૌશલ કુબેરોનો કુંભ” “હુનર હાટ” લાખો સ્વદેશી કારીગરો, હસ્તકલા કારીગરો, શિલ્પકારોના આર્થિક સશક્તીકરણનું માધ્યમ બન્યું

“હુનર હાટ”, દેશના સ્વદેશી કારીગરો, શિલ્પકારો, હસ્તકલા કારીગરોના “સન્માનની સાથે સશક્તીકરણ” અને ભારતીય કલા અને કારીગરીની “તાકાત અને તરક્કી”નો “સફળ-સશક્ત સંકલ્પ” છે. કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી તેમજ ઉપનેતા, રાજ્યસભા શ્રી મુખ્તાર … Read More

ઓમિક્રોનના ખતરા વચ્ચે સ્કૂલો બંધ કરવા અંગે કોઈ નિર્ણય નહીં;CM આજે કેબિનેટમાં સમીક્ષા કરશે

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ અને ક્વોરન્ટાઈન જેવા નિયમો બનાવ્યા છે. બીજીતરફ વાયબ્રન્ટ સમિટ અંગે સરકારે હાલ કોઇ વિચારણા નથી કરી. રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટની તમામ તૈયારીઓ આગળ વધારી … Read More

જામનગરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા મુસાફરને કોવિડ જાહેર થતાં ઓમીક્રોનની શંકા.

દુનિયાભરમાં કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ ભારે હાહાકાર મચાવી રહ્યો છે. તેને ભારતમાં રોકવા માટે સરકારી તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. પરંતુ તમામ પગલાં નિષ્ફળ રહ્યા હોવાનું આજે સામે આવ્યું છે. … Read More