મંત્રીઓ ને ખાતાં ફાળવવામાં આવ્યા: રાજેન્દ્ર ત્રિવેદીને મહત્વની જવાબદારી.

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પર આખરી મહોર મારવામાં આવી સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પર આખરી મહોર મારવામાં આવી … Read More

ગુજરાત ના નવા મંત્રી મંડળમાં એક ચોથી પાસ, ત્રણ ૮ પાસ,પાંચ દસમું પાસ ,ચાર LLB ,એક MA B.Ed અને PHD સહિત નો સમાવેશ.

ગુજરાત રાજ્યના નવા મંત્રી મંડળમાં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ચાર ચોપડી થી માંડીને PHD સુધી ભણેલા મંત્રીઓ છે. જેમાં ત્રણ મંત્રીઓ ૮ચોપડી પાસ છે, પાંચ મંત્રીઓ ૧૦નું પાસ … Read More

કુંવરજી બાવળિયાની બાદબાકી થતાં, મતવિસ્તાર છંછેડાયો: બંધ પાળયો

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ થઈ છે. ત્યારે કુંવરજી બાવળીયાને ન સમાવાતા એમના મત વિસ્તારમાં રોષ ભભુકી ઊઠ્યો છે. વીછીંયામાં લોકોએ પોતાના વેપાર રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત … Read More

ગુજરાતનું મંત્રી મંડળ જ્ઞાતિકરણ આધારિત રચાયું.રૂપાણી સરકારના તમામ મંત્રીઓ આઉટ.

ફરી એકવાર પુરવાર થયું છે કે ગુજરાતના રાજકારણમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મોટું અને મહત્ત્વનું છે. વિકાસની વાત આવે ત્યારે ભલે કોઈ જ્ઞાતિ કે ધર્મ જોવાતો ન હોય પણ … Read More

વડોદરાની લોટરી લાગી: એક રાજ્યકક્ષાના મંત્રી અને બીજા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

વડોદરા વડોદરાને બે મંત્રી મળતા શહેર મા જશ્ન નો માહોલ.. શહેર ભાજપ મા ખુસી… રાજેન્દ્ર ત્રિવેદી અને મનિષાબેન વકિલ નો મંત્રી મંડળ મા થયો સમાવેશ… વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર … Read More

કોંગ્રેસે દાવ માર્યો: અતિવૃષ્ટિના સંકટ વચ્ચે પણ ભાજપના ધારસભ્યો ખુરશી માટે લડી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર મોકે નિશાન તાક્યું છે. ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ છે ત્યારે પ્રજાની ચિંતાની કરવાના બદલે મંત્રીની પસંદગીમાં વ્યસ્ત … Read More

શિષ્તના બણગા ફુક્તા ભાજપમાં મંત્રી પદ માટે ઉહાપોહ: શપથ વિધિ મુલતવી રાખવી પડી.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના મૌસમમાં ભલે ચોમાસું ટાઢક પ્રસરાવતું હોય પણ રાજકારણમાં માહોલ ગરમ છે. મુખ્યમંત્રીના નામ માટે છેલ્લી ઘડી સસ્પેન્સ રહ્યા બાદ હવે સૌ લોકોની નજર મંત્રીમંડળમાં કોઈને … Read More

ગુજરાતમાં ફેરફાર બાદ સિનિયર નેતાઓમાં ભારે નારાજગી: પાટીલ – પટેલ કોમ્બો નો વિરોધ.

ગુજરાતના રાજકારણમાં ક્ષણે ક્ષણે નવી અપડેટ આવતી રહે છે. જેના માટે ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ત્યારે હાલમાં હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે. આમ જોવા જઈએ … Read More

ભાઉના નિવાસસ્થાને ધારા સભ્યો નો મેળાવડો: જૂના મંત્રી દેખાયા નથી.

પટેલ- પાટીલ કોમ્બો કદાચ આજેજ મંત્રી મંડળની રચના કરી શપથ ગ્રહણ સમારોહ પણ કરી નાખે તેવી શક્યતા છે. ભાજપમાં આ ફેરફારો થી ભારે નારાજગી ઊભી થઈ છે અને મંત્રી મંડળ … Read More

CMO ઓફિસમાં પણ ફેરફારો: અધિક મુખ્ય સચિવ બદલાયા.

ભુપેન્દ્ર પટેલના CM બન્યા પછી મંત્રી મંડળ તો બદલી જ જવાનું છે એ વાતમાં કોઈ બેમત નથી. પરંતુ હાલમાં એક નવી જ માહિતી સામે આવી રહી છે. CMOમાં પણ અલગ … Read More