હવે aawaz.com પર મેઘાણી અને ગિજુભાઈ બધેકાની વાર્તાનું પોડકાસ્ટ સાંભળો.

aawaz.com, ભારતીય ભાષાઓનું સૌથી મોટું પોડકાસ્ટ નેટવર્ક છે, જે તેની ગુજરાતી ભાષાની આવૃત્તિ લોન્ચ કરવાની જાહેરાત કરે છે. શ્રોતાઓ લૉન્ચ સમયે ગુજરાતીમાં બાર ઓરિજિનલ ઑડિયો શૉ સાંભળી શકશે અને દર … Read More

છત્રી અને રેનકોટ તૈયાર રાખો,સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદ: બરવાળામાં એક. ઇંચ

હજી પાંચ દિવસ વરસાદની આગાહી રાજયમાં પ્રિ મોનસુન એકિટવીટીની અસર તળે બુધવારે સતત બીજા દિવસે વરસાદ પડયો હતો છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના પાંચ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ … Read More

ઓમિક્રોનના ખતરા વચ્ચે સ્કૂલો બંધ કરવા અંગે કોઈ નિર્ણય નહીં;CM આજે કેબિનેટમાં સમીક્ષા કરશે

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ અને ક્વોરન્ટાઈન જેવા નિયમો બનાવ્યા છે. બીજીતરફ વાયબ્રન્ટ સમિટ અંગે સરકારે હાલ કોઇ વિચારણા નથી કરી. રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટની તમામ તૈયારીઓ આગળ વધારી … Read More

ગુજરાતમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે: સમયમાં છૂટછાટ

ગુજરાતમાં હજી પણ રાત્રિ કરફ્યુ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય માં સમયની છૂટ છાટ આપવામાં આવી છે. હવે રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે … Read More

ભારે વરસાદને પગલે ગુજરાતના ૧૪૦ માર્ગો બંધ: એસટી બસ સેવાઓ બંધ.

હાલમાં મેઘરાજાએ જે પ્રમાણે બેટિંગ કરી છે એ જોતા લાગે છે કે ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે. ત્યારે એવામાં હજુ પણ 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. … Read More

ગુજરાતનું મંત્રી મંડળ જ્ઞાતિકરણ આધારિત રચાયું.રૂપાણી સરકારના તમામ મંત્રીઓ આઉટ.

ફરી એકવાર પુરવાર થયું છે કે ગુજરાતના રાજકારણમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મોટું અને મહત્ત્વનું છે. વિકાસની વાત આવે ત્યારે ભલે કોઈ જ્ઞાતિ કે ધર્મ જોવાતો ન હોય પણ … Read More

શપથ ગ્રહણના ૨૪ કલાકમાં ભૂપેન્દ્ર પટેલ કાદવમાં ચાલી ઘરે ઘરે ફર્યા.

જામનગર પર જાણે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એવું ચિત્ર ઊભું થયું છે. રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદે અનેક મોટી મુશ્કેલીઓ ઊભી કરી હતી. ખાસ કરીને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ … Read More

Red Alert: ગુજરાતના અનેક ભાગો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ.

છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે હવે આફત ઊભી થઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ અરજ કરી રહ્યા છે કે, મેઘરાજા હવે ખમૈયા કરો. … Read More

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગરમાં બારે મેઘ ખાંગા:રસ્તાઓ જળબંબાકાર.

રાજકોટ/જામનગર/મોરબી/જૂનાગઢ:હવામાન વિભાગના ભારતમાં આ વર્ષનો સૌથી વધુ વરસાદની ખેંચ ગુજરાતમાં નોંધાઈ છે, પરંતુ રાજ્યના જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘ અનરાધાર વરસી રહ્યો છે. જેના પગલે જિલ્લાના આઠ ડેમ છલકાયા … Read More