હવે aawaz.com પર મેઘાણી અને ગિજુભાઈ બધેકાની વાર્તાનું પોડકાસ્ટ સાંભળો.

aawaz.com, ભારતીય ભાષાઓનું સૌથી મોટું પોડકાસ્ટ નેટવર્ક છે, જે તેની ગુજરાતી ભાષાની આવૃત્તિ લોન્ચ કરવાની જાહેરાત કરે છે. શ્રોતાઓ લૉન્ચ સમયે ગુજરાતીમાં બાર ઓરિજિનલ ઑડિયો શૉ સાંભળી શકશે અને દર … Read More

BREAKING: ગુજરાત રાજ્યના મૂકી સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા

ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેઓ નિવાસ … Read More

જુમ્માની નમાઝ બાદ અમદાવાદ વડોદરા સહિત અન્ય શહેરોમાં નૂપુર શર્માના નિવેદન સામે મુસ્લિમ બિરાદરોએ વિરોધ પ્રદર્શન કર્યા.

વડોદરા/અમદાવાદ: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આગામી 18 જૂનના રોજ તેઓ વડોદરા આવશે. પીએમ મોદીની વડોદરાની મુલાકાત પહેલા ભાજપના પુર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ શહેરમાં તેજ બની … Read More

BREAKING NEWS વડોદરામાં પ્રધાનમંત્રી મોદીજી નો રોડશો રદ કરાયો: માત્ર સભા સંબોધશે

પ્રધાનમંત્રી મોદી 18 જૂનના રોડ પાવાગઢ અને વડોદરાની મુલાકાતે આવનાર છે. દરમિયાન વડોદરામાં તેઓના 5 કિમી લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગેની પુર્વ તૈયારીઓ પુર જોશમાં શરૂ … Read More

મોદી સાહેબ ના સ્વાગત માટે થનગનતા વડોદરા કોર્પોરેશનને. ભૂવો નડી ગયો

વડોદરા શહેરમાં ટુક સમયમાં દેશના વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી આવવાના છે પરંતુ વારસિયા પોલીસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગે સાંઈબાબા સોસાયટી પાસે 11 દિવસથી મુખ્ય રોડ પર ભુવો પડ્યો હતો,વડોદરા શહેરના તંત્રને … Read More

BREAKING: FIRST SOLOGAMY MARRIAGE OF INDIA પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરવાવાળી વિવાદિત યુવતી ક્ષમા બિંદુ એ આખરે લગ્ન કરી લીધા!

ભારે માથાકૂટ બાદ ગઈકાલે છુપીરિતે લગ્ન કરી લીધા વિવાદ ટાળવા લગ્ન સ્થળ જાહેર ન કરાયું ખુદની સાથે જ લગ્ન ની જાહેરાત થી ભૂતકાળમાં થયો હતો હોબાળો ક્ષમા બિંદુ એ પોતાના … Read More

છત્રી અને રેનકોટ તૈયાર રાખો,સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદ: બરવાળામાં એક. ઇંચ

હજી પાંચ દિવસ વરસાદની આગાહી રાજયમાં પ્રિ મોનસુન એકિટવીટીની અસર તળે બુધવારે સતત બીજા દિવસે વરસાદ પડયો હતો છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના પાંચ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ … Read More

ગુજરાત કોરોના અપડેટ:અમદાવાદમાં કોવિડની સેંચૂરી.

છેલ્લા ૨૪ કલાક માં રાજ્યમાં કોરોનાના ૧૧૧ નોંધાતા તંત્ર ચિંતામાં. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૫૦ કેસ નોંધાયા. હાલમાં રાજ્યભરમાં કુલ ૪૪૫ એક્ટિવ કેસ. શહેર અને રાજ્યમાં ફરી એકવાર ટેસ્ટિગ સઘન … Read More

અમદાવાદ સસ્તા માં કાર લેવાનું વિચારતા પહેલા જરા વિચારી લેજો

આનંદનગર પોલીસે વેપારીની ફરિયાદ આધારે હાથ ધરી કાર્યવાહી વેપારી પાસેથી રૂપિયા 12.20 લાખ ઠગ્યા નો બનાવ આકાશ પટેલ નામના વક્તિએ પોલીસની ઓળખ આપી વેપારી પાસેથી રૂપિયા 12.20 લાખ રૂપિયા પડાવી … Read More

ક્ષમાએ જાહેર કર્યુ હવે મંદિરમાં લગ્ન નહિ કરે!

વગર વરરાજાએ પોતાની ‘માંગ’ ભરવા અને સાત ફેરા લેવા જઈ રહેલી ગુજરાતની યુવતી ક્ષમા બિંદુના આ નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વિરોધને જોતાં ૧૧ જૂને લગ્ન કરવા જઈ રહેલી … Read More