વડોદરાની લોટરી લાગી: એક રાજ્યકક્ષાના મંત્રી અને બીજા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
વડોદરા વડોદરાને બે મંત્રી મળતા શહેર મા જશ્ન નો માહોલ.. શહેર ભાજપ મા ખુસી… રાજેન્દ્ર ત્રિવેદી અને મનિષાબેન વકિલ નો મંત્રી મંડળ મા થયો સમાવેશ… વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર ઉજવણી.. શહેર ભાજપ પ્રમુખ અને સંગઠન ની ટીમે આતસબાજી કરી ને કરી ઉજવણી.. ભાજપ કાર્યાલય બહાર કરી ઉજવણી.. વડોદરા ભાજપ કાર્યલય ખાતે ઉજવણી કરાઈ મનીષા વકીલ અને રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી બનતા કરાઈ ઉજવણી ભાજપ કાર્યલય બહાર ફટાકડા ફોડ્યા કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી.
મનીષાબેન વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જ્યારે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે , જોકે તેમને શું પોર્ટફોલિયો આપવામાં આવે છે તે જોવાનું રહ્યું .