ધાંગ્રધાના દુદાપુર ગામે બે વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું. આર્મી એ રેસ્ક્યું કર્યું

તાજેતરમાં સુરેન્દ્રનગરના દુદાપૂર ગામમાં બે થી અઢી વર્ષનું બાળક બોરવેલમાં પડી જવાની ઘટના સામે આવી છે. જેમાં વાડીમાં કામ કરતાં પિતાનું બાળક રમતા-રમતા બોરવેલમાં પડી ગયું હતું. આ બનાવની જાણ … Read More