પાલિકા ની ટીમના શૂરાતન સામે વેપારીઓ એ દુકાનો બંધ કરી: પાલિકા ટીમ માફી ના માંગે ત્યાં સુધી હાથીખાના બંધ.
કોરોના વિસ્ફોટને પગલે રાત્રિ કરફયૂ માં વધારો અને બીજી તરફ લોકડાઉંન ની દહેશત વચ્ચે વડોદરા વાસીઓ આજે સવારથી હાથીખાના માં કરિયાનું લેવા મોટી સંખ્યા માં પોહચ્યાં હતા. ત્યારે પાલિકા ની … Read More