કુબેર ભંડારી અમાસ સહિત ત્રણ દિવસ બંધ રહેશે.
ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે કુબેર ભંડારી મંદિર વધતા જતાં કોરોનાના સંક્રમણને કારણે ભક્તોના હિત માટે શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટી મંડળે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સથી મીટિગ કરી અને નિર્ણય લેવાયો … Read More