ગુજરાત કોરોના અપડેટ:અમદાવાદમાં કોવિડની સેંચૂરી.
છેલ્લા ૨૪ કલાક માં રાજ્યમાં કોરોનાના ૧૧૧ નોંધાતા તંત્ર ચિંતામાં. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૫૦ કેસ નોંધાયા.
હાલમાં રાજ્યભરમાં કુલ ૪૪૫ એક્ટિવ કેસ.
શહેર અને રાજ્યમાં ફરી એકવાર ટેસ્ટિગ સઘન કરવા પર કોર્પોરેશનની વિચારણા.