FOOD BUZZ:લકી રેસ્ટોરાંની ગલીમાં ‘શશીનું ચવાણું’, કાચુ પપૈયુ, લીંબુ અને ખાસ મસાલાના સ્વાદ પિઝા – બર્ગરને હજી પણ ટક્કર આપે છે.

જુના અમદાવાદમાં આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યા હજુ પણ ઓટલે, પગથિયે, ગોખલામાં કે ભોંયરામાં ચવાણું, ફૂલવડી કે ભજીયા જેવી વાનગીઓ છે અને તે અતિશય લોકપ્રિય છે. અન્ય શહેરોની … Read More

ભારે વરસાદને પગલે ગુજરાતના ૩૮૮ રસ્તાઓ બંધ: હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF, SDRF સહિતની ટીમો તૈનાત છે. રાજ્યના વલસાડ, નવસારી, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. આ … Read More

RAIN UPDATE:મેઘરાજાની તોફાની બેટિંગ: ત્રણ કલાકના વરસાદમાં અમદાવાદ તળાવમાં ફેરવાયું.

રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો ઘરે રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે મેઘરાજાએ પણ ભાગદોડથી થાકેલા શહેરીજનોને ખુશ કરવાનું વિચાર્યું હતું. સાંજે શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વિજળીના … Read More

જુઓ PHOTOS! સ્માર્ટ સિટી છે કે છેવાડા નું ગામડું: ઉસ્માનપુરામાં 9 ઈંચ તો ચકુડિયા વિસ્તારમાં 6 ઈંચ વરસાદે પોલ ખોલી.

અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહ જોતા હતા. આજે અમદાવાદમાં બે કલાક પડેલા વરસાદથી આભ ફાટયા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરામાં 9 ઈંચ તો ચકુડિયા વિસ્તારમાં … Read More

હવે aawaz.com પર મેઘાણી અને ગિજુભાઈ બધેકાની વાર્તાનું પોડકાસ્ટ સાંભળો.

aawaz.com, ભારતીય ભાષાઓનું સૌથી મોટું પોડકાસ્ટ નેટવર્ક છે, જે તેની ગુજરાતી ભાષાની આવૃત્તિ લોન્ચ કરવાની જાહેરાત કરે છે. શ્રોતાઓ લૉન્ચ સમયે ગુજરાતીમાં બાર ઓરિજિનલ ઑડિયો શૉ સાંભળી શકશે અને દર … Read More

ગુજરાત કોરોના અપડેટ:અમદાવાદમાં કોવિડની સેંચૂરી.

છેલ્લા ૨૪ કલાક માં રાજ્યમાં કોરોનાના ૧૧૧ નોંધાતા તંત્ર ચિંતામાં. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૫૦ કેસ નોંધાયા. હાલમાં રાજ્યભરમાં કુલ ૪૪૫ એક્ટિવ કેસ. શહેર અને રાજ્યમાં ફરી એકવાર ટેસ્ટિગ સઘન … Read More

ગુજરાતમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે: સમયમાં છૂટછાટ

ગુજરાતમાં હજી પણ રાત્રિ કરફ્યુ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય માં સમયની છૂટ છાટ આપવામાં આવી છે. હવે રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે … Read More

માત્ર ૧૧ વર્ષની ફ્લોરા શનિવારે અમદાવાદ જિલ્લા કલેકટર બની.

અમદાવાદ: નાનપણથી જ કલેકટર બનવાની ઈચ્છા ધરાવતી ફ્લોરા આસોડિયાને નાની જ ઉંમરમાં બ્રેઇન ટ્યુમરની બીમારી થઈ હતી. માત્ર ૧૧ વર્ષની ફ્લોરા જે ધોરણ સાતમાં અભ્યાસ કરતી અને ભણવામાં ખૂબ જ … Read More

Red Alert: ગુજરાતના અનેક ભાગો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ.

છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે હવે આફત ઊભી થઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ અરજ કરી રહ્યા છે કે, મેઘરાજા હવે ખમૈયા કરો. … Read More

મારે એક સવાલ પૂછવાનો છે, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? પુત્રી રાધિકા રૂપાણીએ ફેસબુક પર પ્રશ્ન કર્યો

રાજ્ય અને દેશના રાજકારણમાં ખુબ ઓછા રાજકારણીઓ છે જેમના સંતાનો રાજનિતીથી દુર છે. જુજ લોકોમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. તેમની પુત્રીનું નામ રાધિકા રૂપાણી છે. વિજય … Read More