મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ નો રીપીટ થીયરી સામે મૂછો આમળી.

હજી ગુજરાત ના રાજકારણીઓને નો રીપિટની ક્ળ વળી નથી, ત્યારે પ્રધાન મંત્રી મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લે આમ કહી દીધું છે કે, નો રીપિટ બીજા માટે છે, મધુ શ્રીવાસ્તવ માટે નથી.

વાધોડીયાના દબંગ ધારાસભ્ય મધૂ શ્રીવાસ્તવનું આ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે હુ વાધોડીયાથી જ ચુટણી લડવાનો છુ…. હુ ચુટણી લડીશ અને જીતીશ….. નો રીપીટ થીયેરી બધા માટે હશે મધૂ શ્રીવાસ્તવ માટે નહી….. છ વખત થી ધારાસભ્ય છુ સાતમી વખત પણ હુ ચુટણી લડીશ…..અને ઉમર બાધ મને ના નડે કારણ કે હું હજુ તો હુ જુવાન છુ, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું….મ હું 25 હજાર વોટથી જીતીશ, મને કોઈ નહિ હટાવી શકે – મધુ શ્રીવાસ્તવ…..

જરૂર પડે મારું બેનર છેજ તેમાં થી લડી લઈશ, પણ ભાજપે મને ટિકિટ આપવી પડશે , તેમાં કોઈ બે મત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *