બોલ મારી અંબે જય જગદંબે: ભાદરવી પૂનમે માં ના ઓફલાઈન દર્શન થઈ શકે છે!
ભાદરવી પૂનમ પર યાત્રાધામ અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને અંબાજી આવતા માઈભક્તોમાં આનંદ છવાઈ … Read More