પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ડભોઇનાં પૂર્વ ધારાસભ્ય સહિત 40ને ભાજપમાંથી હાંકી કઢાયા.

વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ(ઢોલાર) સહિત 40 હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, સક્રિય સભ્યો અને પ્રાથમિક સભ્યોને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યાં છે. જેને પગલે વડોદરા … Read More