દાયકો બાદ ભાજપના કોંગ્રેસ હાય હાય ના સૂત્રોચ્ચાર: ચૂંટણીના કામ પડતા મૂકી ભાજપે કેમ કોંગ્રેસ કાર્યાલય પર દોડવું પડ્યું?
છેલ્લા બે દાયકા થી ભાજપના શાસન વચ્ચે અને સ્થાનીક સ્વારાજ્યની ચૂંટણી અગાઉ વડોદરા ભાજપ ના મોટા માથાઓ આજે કોંગ્રેસ કાર્યાલય પર ભેગા થયા અને સૂત્રોચ્ચાર કર્યા . આમ આજે ઉલટી ગંગા જોવા મળી હતી.