શિષ્તના બણગા ફુક્તા ભાજપમાં મંત્રી પદ માટે ઉહાપોહ: શપથ વિધિ મુલતવી રાખવી પડી.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના મૌસમમાં ભલે ચોમાસું ટાઢક પ્રસરાવતું હોય પણ રાજકારણમાં માહોલ ગરમ છે. મુખ્યમંત્રીના નામ માટે છેલ્લી ઘડી સસ્પેન્સ રહ્યા બાદ હવે સૌ લોકોની નજર મંત્રીમંડળમાં કોઈને … Read More

સી.એમ બાદ હવે મંત્રી મંડળ માટે KBC શરૂ થયું.

CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ મંત્રીમંડળને લઈને લોકો નવી નવી અટકળો ચલાવી રહ્યા છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે એવું પણ કહેવામાં આવી … Read More

બેઠક તો ઔપચારિકતા હતી,મધરાતે જ નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરી દેવાયું હતું: ભાજપના કાર્યકર્તાઓ માં ચર્ચા

કેન્દ્રીય નિરીક્ષકો દિલ્હીથી કવર લઇને આવ્યાં ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની ઘોષણા કરાતા સિનિયર મંત્રી-નેતાઓ અવાચક અમદાવાદ : રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રીપદે કોને બિરાજમાન કરવા તે અંગેનો નિર્ણય દિલ્હીમાં … Read More

કોરોના ગાઇડલાઈનના એક બે અને સાડા ત્રણ કરી ઘાટલોડિયા માં કાર્યકર્તાઓએ ઉજવણી કરી.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ જાહેર થતા જ તેના મત વિસ્તાર ઘાટલોડીયામાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ઘાટલોડીયાના ઘારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ … Read More

Social Media Trending: ઉપર ઇન્દ્ર, દિલ્હીમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભૂપેન્દ્ર જ ચાલે…

રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીના અનેક ચહેરા વચ્ચેની ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે અચાનક જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલનું નામ સામે આવ્યું છે. તેની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર મેસેજનો … Read More

પોતાના ધારાસભ્ય મિત્રો સાથે બેઠેલા ભુપેન્દ્રભાઈ નું નામ જાહેર થયું ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા.

ફરી એકવાર ઘાટલોડિયા વિધનસભાના મુખ્ય મંત્રી ગુજરાત ચલાવશે. આનંદીબેન ના વિશ્વાસુ ભુપેન્દ્રભાઈ રેકોર્ડ બ્રેક મારજીન થી જીત્યા હતા. વડાપ્રધાન મોદીએ સરપ્રાઈઝ આપીને વધુ એક વખત લોકોને ચોંકાવી દીધા છે. રૂપાણીનું … Read More

ભાજપ માટે પેજ કમીટી નુકસાનકારક સાબિત થઈ:

ભાજપના મહત્વકાંક્ષી મિશન76માં પંચર પડી ગયું. કોરોના કાળમાં દિવાળી અને નવરાત્રી રંગેચંગે ઉજવાતા તહેવારો ખુબ જ ફિક્કા રહ્યા હતા. તેવી જ રીતે લોકશાહીના પર્વ તરીકે ઉજવાતો ચુંટણી પર્વ પણ ફિક્કો … Read More

દાયકો બાદ ભાજપના કોંગ્રેસ હાય હાય ના સૂત્રોચ્ચાર: ચૂંટણીના કામ પડતા મૂકી ભાજપે કેમ કોંગ્રેસ કાર્યાલય પર દોડવું પડ્યું?

છેલ્લા બે દાયકા થી ભાજપના શાસન વચ્ચે અને સ્થાનીક સ્વારાજ્યની ચૂંટણી અગાઉ વડોદરા ભાજપ ના મોટા માથાઓ આજે કોંગ્રેસ કાર્યાલય પર ભેગા થયા અને સૂત્રોચ્ચાર કર્યા . આમ આજે ઉલટી … Read More