ભાજપ માટે પેજ કમીટી નુકસાનકારક સાબિત થઈ:

ભાજપના મહત્વકાંક્ષી મિશન76માં પંચર પડી ગયું. કોરોના કાળમાં દિવાળી અને નવરાત્રી રંગેચંગે ઉજવાતા તહેવારો ખુબ જ ફિક્કા રહ્યા હતા. તેવી જ રીતે લોકશાહીના પર્વ તરીકે ઉજવાતો ચુંટણી પર્વ પણ ફિક્કો … Read More

જય રણછોડ ને કેમ રણ છોડવું પડ્યું. લોકો નો રોષ દબાવવા ભાજપ ઢોલ નગારાનો ઉપયોગ કરતું થઈ ગયું.

ભાજપને માંજલપુર, માણેજા, મકરપુરા, તરસાલી, પ્રતાપનગર, ન્યુવીઆઇપી રોડ માં જાકારો મળતા વડોદરાના વરિષ્ઠ નેતાઓ ચિંતિત! વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રજા વચ્ચે જઇને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મત માંગવા માટે … Read More

વોર્ડ નંબર 11 : કોંગ્રેસનું ભોપાળું બહાર આવ્યું. 800 મિટરની હદ માં રહેતા ત્રણ ઉમેદવારો ને ટિકિટ અપાઇ.

વડોદરા કોંગ્રેસે વોર્ડ નંબર 11 માં વિસ્તાર નહિ પરંતુ વ્યક્તિ ને ટિકિટ ફળવતા બહુ આક્રોશ વ્યાપ્યો છે. આશરે 18 કિલોમીટર ના વોર્ડ માં કોંગ્રેસ દવારા માત્ર 800 મીટર માં રહેતા … Read More